બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : પ્રેમ સંબંધ તૂટ્યા બાદ બ્લેકમેલ કરી ફરી સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી અને નર્સિંગમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ મુજબ, વર્ષ 2020માં ઘનશ્યામ સોલંકી (રહે.માંજલપુર) સાથે તેણીનો પ્રેમ સંબંધ હતો, પરંતુ વર્ષ 2024માં ઘનશ્યામની સગાઈ થઈ જતા બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું.
બ્રેકઅપ બાદ ઘનશ્યામ યુવતીના ઘરે આવી બૂમાબૂમ અને ઝઘડા કરતો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

