બોલતો આંબો - એક વૃક્ષ જે મહિલાઓની સફળતા અને સંઘર્ષની વાત કરે છે

બોલતા આંબા સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડવડોદરા : નવરાત્રિની રમઝટ જામી છે. ગરબા આયોજકો અલગ અલગ થીમ ઉપર ગ્રાઉન્ડની સજાવટ કરી છે. સમાજ જાગૃતિના અલગ અલગ વિષય ઉપર થીમ ગરબા પણ રજૂ થઇ રહ્યા છે. લક્ષ્મિવિલાસ પેલેસમાં યોજાતા હેરિટેજ ગરબા ગ્રાઉન્ડ ઉપર આંબાનું એક વૃક્ષ એવુ છે કે તેને 'બોલતો આંબો' તરીકે ઓળખવામાં આવે છે.

બોલતો આંબો - એક વૃક્ષ જે મહિલાઓની સફળતા અને સંઘર્ષની વાત કરે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોલતા આંબા સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડ

વડોદરા : નવરાત્રિની રમઝટ જામી છે. ગરબા આયોજકો અલગ અલગ થીમ ઉપર ગ્રાઉન્ડની સજાવટ કરી છે. સમાજ જાગૃતિના અલગ અલગ વિષય ઉપર થીમ ગરબા પણ રજૂ થઇ રહ્યા છે. લક્ષ્મિવિલાસ પેલેસમાં યોજાતા હેરિટેજ ગરબા ગ્રાઉન્ડ ઉપર આંબાનું એક વૃક્ષ એવુ છે કે તેને 'બોલતો આંબો' તરીકે ઓળખવામાં આવે છે.