બોક્સિંગ ટુર્નામેન્ટમાં વડોદરાના વંશીલ પટેલે સિલ્વર મેડલ જીત્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી વંશીલ હિમાંશુ પટેલે ગુજરાત રાજ્ય સબ-જુનિયર બોક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ તેની પ્રથમ સ્પર્ધા હતી, જેમાં તેણે મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી છે.
વડોદરાના સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી વંશીલ હિમાંશુ પટેલે ગુજરાત રાજ્ય સબ-જુનિયર બોક્સિંગ ટુર્નામેન્ટમાં ૭૦+ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે.
What's Your Reaction?






