બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદની મેટ્રો નફાના 'ટ્રેક' પર દોડી, રૂ. 239 કરોડનો નફો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Metro: અમદાવાદ અને ગાંધીનગરના અનેક લોકો માટે હવે 'લાઈફલાઈન' બની ચૂકેલી મેટ્રો રેલ સતત બે વર્ષ ખોટ ખાધા બાદ નફાના ટ્રેકમાં દોડવા માંડી છે. નાણાકીય વર્ષમાં મેટ્રોની કુલ આવક 872 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે ટેક્સ બાદનો નફો 238.93 કરોડ રૂપિયા છે. જેની સરખામણીએ પાછલા બે વર્ષમાં મેટ્રોને અનુક્રમે 46.53 રૂપિયા, 320.85 કરોડ રૂપિયાની ખોટ ખાવી પડી હતી.
What's Your Reaction?






