બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર,27 સપ્ટેમબર,2025
અમદાવાદમાં ચાંદખેડા એક એવો વોર્ડ છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગોતા અને ચાંદલોડીયા જેવા વોર્ડની હદ સાથે સંકળાયેલ છે. બે વર્ષના સમયમાં ભાજપના ત્રણ કોર્પોરેટરોએ વોર્ડમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં સર્કલ બનાવવા કે ડેવલપ કરવા રુપિયા ૨૨ લાખથી વધુની રકમનો ખર્ચ કર્યો છે.
What's Your Reaction?






