બે દિવસ માટે નળસરોવર પર જનતા માટે પ્રવેશબંધી, 25-26 જાન્યુઆરીએ યોજાશે પક્ષી ગણતરી
Nalsarovar : રાજ્યમાં આવેલા પક્ષી અભયારણ્ય નળસરોવર ખાતે દર વર્ષે દેશ-પરદેશના પક્ષીઓ આવતા હોય છે. ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ કાનૂન (Wildlife Protection Act, 1972) હેઠળ વિશ્વભરમાંથી આવતા પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા સહિતની માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં આગામી 25-26 જાન્યુઆરી, 2025એ નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરી કરવાની હોવાથી બે દિવસ માટે નળસરોવર પર જનતા માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. નળસરોવરમાં થશે પક્ષીઓની ગણતરી, બે દિવસ પર્યટકો માટે પ્રવેશબંધગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા નળસરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Nalsarovar : રાજ્યમાં આવેલા પક્ષી અભયારણ્ય નળસરોવર ખાતે દર વર્ષે દેશ-પરદેશના પક્ષીઓ આવતા હોય છે. ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ કાનૂન (Wildlife Protection Act, 1972) હેઠળ વિશ્વભરમાંથી આવતા પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા સહિતની માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં આગામી 25-26 જાન્યુઆરી, 2025એ નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરી કરવાની હોવાથી બે દિવસ માટે નળસરોવર પર જનતા માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.
નળસરોવરમાં થશે પક્ષીઓની ગણતરી, બે દિવસ પર્યટકો માટે પ્રવેશબંધ
ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા નળસરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે.