બુકીઓ અને પંટરો અવઢવમાં બંને ટીમના એકસરખા ભાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે અમદાવાદમાં રમાનાર IPL ફાઇનલ મેચ માટે બુકીબજાર સજ્જ : બુકીઓએ ટુર્નામેન્ટની શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સને 8માં ક્રમે મૂકી હતી, ફાયનલ માટે હોટ ફેવરિટ નહોતી ગણાતી
રાજકોટ, : આવતીકાલ- રવિવારે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને આરસીબી વચ્ચે રમાશે. આ બંને ટીમમાંથી કોણ જીતશે તેને લઇને બુકીઓ અને પંટરો પણ અવઢવમાં છે. આ જ કારણથી બુકીઓએ બંને ટીમનો ભાવ એકસરખો એટલે કે ૯૫ પૈસા ખોલ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત ટાઇટન્સ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે આમ છતાં ટુર્નામેન્ટની શરૂઆતમાં બુકીઓ તેને હોટ ફેવરિટ ગણતા ન હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

