બાવળામાં ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કૌભાંડમાં સંડોવાયેલા તબીબની ધરપકડ

May 30, 2025 - 05:30
બાવળામાં ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કૌભાંડમાં સંડોવાયેલા તબીબની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, ગુરૂવાર

જિલ્લાના બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે ગર્ભપાત મામલે પોલીસે મહિલા આરોપી સાથે સંકળાયેલા  ડૉ.હર્ષદ આચાર્ય અને પનામા ગેસ્ટ હાઉસના માલિત ચેતન પટેલની ધરપકડ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓઢવમાં હોસ્પિટલ ધરાવતા ડૉ. હર્ષદ આચાર્ય અને  નર્સ હેમલતા છેલ્લાં બે વર્ષથી સમગ્ર કૌભાંડ ચલાવતા હતા અને ગર્ભપાત કરવા માટે ૧૫ હજાર રૂપિયા વસુલતા હતા.   આ ઉપરાંત, ગર્ભપાત માટેની દવા મોટાપ્રમાણમાં લાવવામાં આવતી હતી.  આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0