બનાસકાંઠાની સહકારી સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આ સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સહકાર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા બદલ તેમના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે આભાર વ્યક્ત કરવા માટે એક પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ અને સભાસદોને મળી રહેલા લાભો અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.
What's Your Reaction?






