બગદાણા વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય 5 શખ્સના જામીન મંજૂર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- 25-25 હજારના જામીન અને તેટલી રકમના જાત જામીન રજૂ કરી તમામ શખ્સો જેલમુક્ત થયા
- મહુવા કોર્ટે ત્રણ અલગ-અલગ અરજીમાં શરતી જામીન પર છોડવા હુકમ કર્યો
બગદાણામાં રહેતા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલધિયા ઉપર સવા માસ પૂર્વે હુમલા કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ડાયરા કલાકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ ભમ્મર મુખ્ય કાવતરાખોર હોવાના આક્ષેપ સાથે કોળી સમાજ દ્વારા ન્યાય માટે સતત લડત ચલાવી હતી અને તેના પરિણામ સ્વરૂપ એસઆઈટીએ કરેલી જીણવટભરી તપાસમાં આઠ હુમલાખોર ઉપરાંત જયરાજ આહિર અને અન્ય છ શખ્સોની સંડોવણી બહાર આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

