પ્રી-મોન્સૂન તૈયારી: ડિઝાસ્ટર પ્લાન અને કંટ્રોલ રૂમ શરૂ કરવા સરકારનો આદેશ, તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Pre-Monsoon Meeting In Gandhinagar, Gujarat : ગુજરાતમાં મે મહિનાથી જ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સમયસર આવવાની હવામાન વિભાગની આગાહી છે. આ દરમિયાન પ્રી-મોન્સૂનને લઈને રાજ્ય સરકારની પૂર્વ તૈયારી વર્તાઈ રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં રાજ્યમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ડિઝાસ્ટર પ્લાન અને કંટ્રોલ રૂમ શરૂ કરવા સરકારે આદેશ કરવાની સાથે તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના
What's Your Reaction?






