પોલીસે દર્દીઓનું રેસ્ક્યુ કર્યું, તો વડસરમાં સિરિયસ દર્દીને મદદ માટે વલખાં
વડોદરામાં પુર દરમ્યાન બીમાર, અશક્ત અને વૃદ્ધ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. ફાયર બ્રિગેડ તેમજ એનડીઆરએફની મદદમાં પોલીસ પણ સામેલ થઈ છે. ફતેગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નજીક આવેલી નરહરી હોસ્પિટલમાં પૂરના પાણી ફરી વળતાં દાખલ દર્દીઓની હાલત દયનીય બની છે. આ પૈકી જે દર્દીને શિફ્ટ થવું હોય તેના માટે પોલીસ મદદથી આવી હતી. અને એક મહિનાને પોલીસે ખાટલા પર બહાર કાઢી અન્ય સ્થળે પહોંચાડી હતી. તો બીજી તરફ વિશ્વામિત્રી નજીક આવેલું વડસર ગામ બેટ માં ફેરવાયું છે અને સોલંકી વાસમાં એક દર્દી સિરિયસ થઈ જતા ફાયર બ્રિગેડ ની મદદ માંગવામાં આવી હતી. પરંતુ સવારથી સાંજે 5:00 વાગ્યા સુધી તેમને મદદ મળી ન હતી. જેથી લોકોમાં રોષની લાગણી લાગણી વ્યાપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં પુર દરમ્યાન બીમાર, અશક્ત અને વૃદ્ધ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. ફાયર બ્રિગેડ તેમજ એનડીઆરએફની મદદમાં પોલીસ પણ સામેલ થઈ છે.
ફતેગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નજીક આવેલી નરહરી હોસ્પિટલમાં પૂરના પાણી ફરી વળતાં દાખલ દર્દીઓની હાલત દયનીય બની છે. આ પૈકી જે દર્દીને શિફ્ટ થવું હોય તેના માટે પોલીસ મદદથી આવી હતી. અને એક મહિનાને પોલીસે ખાટલા પર બહાર કાઢી અન્ય સ્થળે પહોંચાડી હતી.
તો બીજી તરફ વિશ્વામિત્રી નજીક આવેલું વડસર ગામ બેટ માં ફેરવાયું છે અને સોલંકી વાસમાં એક દર્દી સિરિયસ થઈ જતા ફાયર બ્રિગેડ ની મદદ માંગવામાં આવી હતી. પરંતુ સવારથી સાંજે 5:00 વાગ્યા સુધી તેમને મદદ મળી ન હતી. જેથી લોકોમાં રોષની લાગણી લાગણી વ્યાપી હતી.