પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ વચ્ચે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
મેડિકલ તપાસ બાદ તરૂણ સામે જુવેનાઈલ જસ્ટિસ એકટ મુજબ ફરિયાદ હવે આગળની કાયદાકીય કાર્યવાહી કરાશે
પોરબંદર જિલ્લા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉદ્યોગનગર પોલીસ મથક ની હદમાં આવેલા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સાડા ચાર વર્ષનીે દીકરીની સાથે તેમના પડોશમાં રહેતા ૧૨ વર્ષના કિશોર દ્વારા કોઈપણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવેલ છે. આ માહિતી મળતાની સાથે જ પિોલીસની ટીમ દ્વારા સૌપ્રથમ ભોગ બનનાર બાળકીના માતા-પિતાનો સંપર્ક કરી વ્યવસ્થિત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

