પેથાપુરની સુખડેશ્વર સોસાયટીમાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા

Jun 9, 2025 - 05:30
પેથાપુરની સુખડેશ્વર સોસાયટીમાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કોર્પોરેશનથી સીએમ ઓનલાઇન ફરિયાદ છતા સ્થિતિ ઠેરની ઠેર

૨૦ દિવસથી ૨૪ કલાક પાણી ઉભરાવવાની સમસ્યાથી ગટરના ગંદા-દુર્ગંધયુક્ત પાણીનુ રસ્તા અને મેદાનમાં તળાવ

ગાંધીનગર :  ગાંધીનગરમાં સમાવિષ્ટ થયેલા પેથાપુર વિસ્તારમાં આવેલી સુખડેશ્વર સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસથી પણ વધુ સમયથી ગટરની સમસ્યા યથાવત રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0