પીળા પાણીની સમસ્યા : મહીસાગર, ફાજલપુર નળીકાને ફ્રેન્ચ કુવાની ફિડર નળીકા સાથે જોડવા 30% વધુ રકમ ચૂકવવાશે
Vadodara Corporation : મહીસાગ૨ના રાયકા-દોડકા ફ્રેન્ચ કૂવાની ફીડર નળીકાનું પોઇચા ફ્રેન્ચકૂવાની ફીડ૨ નળીકા સાથે તેમજ ફાજલપુર નવિન નળીકાનું રાયકા-દોડકા ફેન્ચ કૂવાની ફીડર નળીકા સાથે જોડાણ ક૨વાની કામગીરી જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ કરાવવાના કામે ઈજા૨દા૨ મે.ઈલાઈટ એન્જીનિયર્સ પાસે કરાવેલ કામગીરીનાં થયેલ ખર્ચ રૂ.49,26,680 તથા જીએસટી આ અંગે જાણ સ્થાયી સમિતિને ક૨વામાં આવી છે. પાલિકાનાં ચાર ફેન્ચવેલો ફાજલપુર, રાયકા, દોડકા તથા પોઇચા તેમજ દોડકા ઇન્ટેકવેલ મહીસાગર નદીમાં આવેલા છે. કૂવાઓ ધ્વારા શહે૨માં અંદાજે 300 એમ.એલ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -