વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ યુવતીઓ એલર્ટ, ભાયલીમાં ગરબામાં વિખુટી પડેલી સગીરાએ મદદ લીધી

Vadodara Abhayam : વડોદરાના ભાયલી વિસ્તારમાં બનેલા ગેંગરેપના બનાવ બાદ યુવતીઓમાં સતર્કતા વધી છે અને ગ્રુપમાં સાથે રહેવા તેમજ અવાવરું સ્થળેથી એકલા આવજા કરવાનું ટાળી રહી છે.ભાયલી વિસ્તારમાં ગઈકાલે એક ગરબા ગ્રાઉન્ડમાં યુવતીઓના ગ્રુપ સાથે આવેલી સગીરા ભૂલી પડી ગઈ હતી. તેની બહેનપણીઓ ચાલી જતા સગીરા એકલી પડી હતી. જેથી તેને હિંમતભેર કામ લઈ અભયમને ફોન કરી જાણ કરી હતી.

વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ યુવતીઓ એલર્ટ, ભાયલીમાં ગરબામાં વિખુટી પડેલી સગીરાએ મદદ લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Abhayam : વડોદરાના ભાયલી વિસ્તારમાં બનેલા ગેંગરેપના બનાવ બાદ યુવતીઓમાં સતર્કતા વધી છે અને ગ્રુપમાં સાથે રહેવા તેમજ અવાવરું સ્થળેથી એકલા આવજા કરવાનું ટાળી રહી છે.

ભાયલી વિસ્તારમાં ગઈકાલે એક ગરબા ગ્રાઉન્ડમાં યુવતીઓના ગ્રુપ સાથે આવેલી સગીરા ભૂલી પડી ગઈ હતી. તેની બહેનપણીઓ ચાલી જતા સગીરા એકલી પડી હતી. જેથી તેને હિંમતભેર કામ લઈ અભયમને ફોન કરી જાણ કરી હતી.