પારડી દુષ્કર્મ-હત્યા કેસ, પોલીસે 4183 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, વિવિધ રાજ્યોમાં 19 ગંભીર ગુના કર્યાની આરોપીની કબૂલાત
Valsad News : વલસાડના પારડીના મોતીવાડાની યુવતિની હત્યા-દુષ્કર્મની ચકચારી ઘટનામાં પકડાયેલા સિરિયલ કિલર આરોપી વિરૂદ્ધમાં પોલીસે 80 દિવસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીને કડક સજા થાય તે માટે પુરાવા એકત્રિત કરીને 4183 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. આરોપી સામે ગંભીર પ્રકારના 19 ગુના પણ નોંધાયા હતા.દુષ્કર્મ-હત્યા કરનારો આરોપી પોલીસ પકડમાંપારડીના મોતીવાડા ગામની યુવતિની નવેમ્બર 2024માં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Valsad News : વલસાડના પારડીના મોતીવાડાની યુવતિની હત્યા-દુષ્કર્મની ચકચારી ઘટનામાં પકડાયેલા સિરિયલ કિલર આરોપી વિરૂદ્ધમાં પોલીસે 80 દિવસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીને કડક સજા થાય તે માટે પુરાવા એકત્રિત કરીને 4183 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. આરોપી સામે ગંભીર પ્રકારના 19 ગુના પણ નોંધાયા હતા.
દુષ્કર્મ-હત્યા કરનારો આરોપી પોલીસ પકડમાં
પારડીના મોતીવાડા ગામની યુવતિની નવેમ્બર 2024માં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.