પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકનારા ચેતી જજો, 5,200 લોકોને થયો નવ લાખનો દંડ, રાજકોટમાં તૈયારી

Surat Municipal Corporation Action : સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે આ જગ્યાઓ સ્વચ્છ અને સુઘડ રહે તે માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજીની મદદથી પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા કે કચરો નાખનારા 5,200 લોકોને કુલ નવ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા પણ આવ્યું એક્શનમાં.5,200 લોકોને થયો નવ લાખનો દંડ

પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકનારા ચેતી જજો, 5,200 લોકોને થયો નવ લાખનો દંડ, રાજકોટમાં તૈયારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Municipal Corporation Action : સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે આ જગ્યાઓ સ્વચ્છ અને સુઘડ રહે તે માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજીની મદદથી પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા કે કચરો નાખનારા 5,200 લોકોને કુલ નવ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા પણ આવ્યું એક્શનમાં.

5,200 લોકોને થયો નવ લાખનો દંડ