પાટણમાં હૃદયદ્રાવક ઘટના, એક મહિલા અને ચાર બાળકના ડૂબી જતાં મોત, એકને બચાવવા જતાં બની ઘટના

Feb 9, 2025 - 23:30
પાટણમાં હૃદયદ્રાવક ઘટના, એક મહિલા અને ચાર બાળકના ડૂબી જતાં મોત, એકને બચાવવા જતાં બની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રતિકાત્મક તસવીર

Patan News : પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકો સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બાળકો સહિત માતાનું મોત નીપજ્યું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0