પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ

Mar 14, 2026 - 22:30
પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Patan News: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઈ, અગાઉના પ્રતિબંધ અને વિવાદોને ધ્યાને રાખી પોલીસ પહેરા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ અંગત ખાર રાખીને બે જૂથો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. જોત જોતાંમાં હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઘાયલ થયા હતા. 

શું છે વિવાદનું મૂળ?

વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમય સમાજ અને સ્થાનિક સ્તરે વિવાદ ઊભો થયો હતો. વરઘોડા પર પ્રતિબંધ હતો તેમ છતાં એક પરિવારે લગ્ન પ્રસંગે પોલીસ બંદોબસ્ત માંગી વરઘોડો કાઢ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0