પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભાંડો

Jun 23, 2026 - 13:00
પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભાંડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકમાંથી જ લોકરક્ષક અને કાયદાના રક્ષકો પર સવાલ ઉઠાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાંકણપુર પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના મુદ્દામાલમાંથી લાખો રૂપિયાની ઉચાપતનો પર્દાફાશ થતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ સ્ટેશનમાં જ હોમગાર્ડ/GRD તરીકે ફરજ બજાવતા એક જવાન સામે આ મામલે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, કાંકણપુર પોલીસ મથકે અલગ-અલગ પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપેલા વિદેશી દારૂનો જથ્થો મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0