પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી

May 10, 2026 - 22:00
પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Child Marriage

Child Marriage Prevention in Panchmahal: પંચમહાલ જિલ્લામાં બાળ લગ્નના કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બાળ સુરક્ષા વિભાગે ગોધરા અને શહેરામાં બે બાળ લગ્ન અટકાવ્યા છે. આમ બાળ સુરક્ષા વિભાગ દ્વારા માત્ર 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી લગ્નની સિઝન વચ્ચે બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા ગોધરા અને શહેરા તાલુકામાં પહોંચી બાળ લગ્નો અટકાવામાં આવ્યા છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં તંત્રએ જે કામગીરી કરી છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0