નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ગ્રેબિંગ કમિટીએ જરૂરી તપાસ કરીને હુકમ કર્યો
- જીટોડિયા રહેતા નિવૃત્ત શિક્ષકે વતન સારોલમાં આવેલું પોતાનું મકાન ખાલી કરવાનું કહેતા ભાઈએ ધમકી આપી
આણંદ : બોરસદ તાલુકાના સારોલ ગામના મૂળ વતની અને હાલ જીટોડીયા ખાતે પરિવાર સાથે નિવૃત્ત જીવન ગુજારતા વૃદ્ધ શિક્ષકનું સારોલમાં વેચાણ જમીન લઈને બનાવેલું મકાન મોટાભાઈએ ગેરકાયદે પચાવી પાડયું હોવાનો બનાવ સામે આવવા પામ્યો છે. આ મામલે ભાદરણ પોલીસે લેન્ડ ગ્રેબિંહગ હેઠળ ઞુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ સારોલ ગામેના વતની અને હાલ જીટોડીયા ગામે રહેતા કિરીટભાઈ રમેશભાઈ નિવૃત્ત જીવન ગુજારે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

