નવી ગુજરાત Textile Policy-2024 લોન્ચ કરાશે, 564 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ
ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવશે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આજે સરકાર ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરશે. નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 લૉન્ચ થશે. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાશે. GIDCના રૂ.564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ.1 હજાર કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ કરાશે.‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરાશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી 'વિકાસ સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલ તા. 15 ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે. હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવશે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આજે સરકાર ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરશે. નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 લૉન્ચ થશે. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાશે. GIDCના રૂ.564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ.1 હજાર કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ કરાશે.
‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી 'વિકાસ સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલ તા. 15 ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે. હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.