નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધિકારીને આપ્યું આવેદનપત્ર

Jun 8, 2026 - 19:30
નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધિકારીને આપ્યું આવેદનપત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ASHA Worker Protest In Rajpipla: નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકઠી થઈ હતી અને પોતાના ઇન્સેન્ટિવ (મહેનતાણું) તથા પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 3 મહિનાથી મહેનતાણું ન મળતાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આશા બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપી છે.

આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું!

આશા વર્કર બહેનોએ પોતાનો બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, 'અમને માત્ર બે હજાર રૂપિયા જેવું મામૂલી ઇન્સેન્ટિવ મળે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0