નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો

Mar 1, 2026 - 07:00
નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શનિવાર 

નરોડામાં સોસાયટીમાં બોલાચાલીમાં પિતા અને પુત્ર સહિત પરિવારના સભ્યો ઉપર તલવાર અને પાઇપથી ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના ચેરમેન દ્વારા યુવકની પત્ની સાથે કરાતી વાતચીત બાબતે રજૂઆત કરવા ગયા હતા જેને લઇને હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ચારેય  લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આજે તોછોડીએ છીએ હવે અમારુ નામ લેશો જીવતા નહી છોડીએ કહી આરોપીઓ ફરાર ઃ નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

નરોડામાં નાના ચિલોડામાં રહેતા આધેડે નરોડા પોલીસ સ્ટેશનમાં સોસાયટીમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે સોસાયટીના ચેરમેન  ફરિયાદીની પત્ની સાથે અવાર નવાર સોસાયટીની બાબતે વાતચીત કરતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0