'નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..', ત્રાસ આપનારા સાસરિયાં સામે પરિણીતાની પોલીસ ફરિયાદ

Mar 26, 2026 - 21:30
'નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..', ત્રાસ આપનારા સાસરિયાં સામે પરિણીતાની પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Domestic Harassment Case In Ahmedabad: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક સુખી સંપન્ન મુસ્લિમ પરિવારની 29 વર્ષીય મુસ્લિમ યુવતીએ પોતાના સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પ્લોટ પચાવી પાડવા માટે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત, નમાજ પઢતી વખતે પણ નણંદ દ્વારા અપમાનિત કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. 

પ્લોટ હડપવા રચાયું કાવતરું!

મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં જામનગર ખાતે લગ્ન કરનાર આ પીડિત યુવતીના પિતા પાસે તેની સાસુએ પ્લોટની માંગણી કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0