નકલીનો ડબલ ડોઝ: ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા

Kutch News: હાલ દેશભરમાં ડિજિટલ ક્રાઈમ વધી રહ્યાં છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકોને શિકાર બનાવી તેને ઠગવામાં આવે છે. આવો જ એક કિસ્સો કચ્છના લખપતમાંથી સામે આવ્યો છે. લખપતના પાનધ્રોના રહેવાસી રઘુભા સોઢા કથિત ગુજરાત હાઈકોર્ટના વકીલ રોહિતકુમાર પરમારના વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. સોઢા અકસ્માતે પોતાના દીકરાના મૃત્યુ સંદર્ભે કંપની પર કેસ કરવા બાબાતે ગ્રુપમાં જોડાયો હતો. જ્યાં તેની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવી લેવામાં આવ્યા હતાં.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -