ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા

Mar 21, 2026 - 07:00
ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- તાલુકા પોલીસ મથકે 7 સામે ગુનો

- પોલીસના દરોડમાં 5 શખ્સો નાશી છુટયા રોકડ સહિત રૂ. 12 હજારનો મુદામાલ જપ્ત

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા જ્યાર પાંચ શખ્સ નાસી છુટયા છે. પોલીસે ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સાત શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0