ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદના ધોળકામાં પ્રખ્યાત વૌઠાનો લોકમેળો યોજાય છે. આ વખતે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ છે, તેમ છતાં ધોળકાના વૌઠા ગામે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સપ્તનદીના સંગમ સ્થાને 6 દિવસ મેળો સાધુ-સંતો દ્વારા વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

સાધુ-સંતો દ્વારા વૌઠાના મેળાની વિધિવત શરૂઆત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

