ધોરાજી હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે ભયાનક ટક્કર, 10 મુસાફરોને ગંભીર ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dhoraji Accident: રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોરબંદરથી અમદાવાદ તરફ જતી ખાનગી બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર સર્જાય હતી. બસમાં અંદાજિત 40 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ મુસાફરો વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
What's Your Reaction?






