દેશ-વિદેશના સમાચાર Live : દશેરા પર્વની દેશભરમાં કરાશે ધામધૂમથી ઉજવણી
આજે ત્રણ શુભ સંયોગમાં ઉજવાશે દશેરા,દશેરાનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ ઉપરાંત વિજયાદશમીનું પર્વ માતા દુર્ગા સાથે પણ જોડાયેલું છે. આ દિવસે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.PMએ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામના પાઠવી,PM મોદીએ X પોસ્ટના માધ્યમથી પાઠવી શુભકામના.તમે જીવનના દરેક પાસામાં વિજય પ્રાપ્ત કરો: PM.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -