દેશ-વિદેશના સમાચાર Live : ગાંધીનગરમાં પોલીસ અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બબાલ

ગુજરાતના કેવડિયા ખાતે બનાવેલ દુનિયાનું સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર ની બનાવવામાં આવી જોકે આ પ્રતિમા અને નર્મદા નું કેવડિયા ગુજરાત નું શાન બન્યું હતું હવે જે દેશ નું સાન બન્યું છે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકમાત્ર એકતા નગરી એવા કેવડિયા કોલોની ખાતે થઇ રહી છે.હરિયાણામાં આજે તમામ 90 બેઠકો પર મતદાન,2 કરોડથી વધારે મતદારો કરશે મતદાન,20 હજારથી વધુ પોલિંગ બૂથો પર મતદાન,કુલ 1031 ઉમેદવારો મેદાનમાં.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -