દેત્રોજ ખાતે ક્ષત્રિય એકતા મંચના નેજા હેઠળ ચુંવાળ-84 ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠક

ચુંવાળ પંથકમાં 30મી એપ્રિલના રોજ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશેરૂપાલા ના નિવેદન બાદ તેમની ટિકિટ રદ ન થતા તેમની સામે રાજપૂતોનો રોષ ક્ષત્રિય સમાજ રૂપાલા વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે દેત્રોજના ગેબી ટીંબાની જગ્યામાં ક્ષત્રિય એકતા મંચના નેજા હેઠળ ચુંવાળ-84 ક્ષત્રિય રાજપૂત સમાજની સામાજિક ચિંતન બેઠક યોજાઈ હતી. ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના પ્રચાર પ્રસાર માટે અને આગામી 30મી એપ્રિલના રોજ ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન સહિતના કાર્યક્રમો અને આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજપૂત સંકલન સમિતિના મંચ હેઠળ ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. રૂપાલા ના નિવેદન બાદ તેમની ટિકિટ રદ ન થતા તેમની સામે રાજપૂતોનો રોષ ભાજપ તરફ વળ્યો છે. તેવી જ રીતે ચુંવાળ- 84 ક્ષત્રિય રાજપૂત સમાજનો પણ રોજ શાંત થયો નથી. ઓપરેશન રૂપાલા બાદ હવે ઓપરેશન ભાજપની શરૂઆત કરી દીધી છે. ગુરૂવારના રોજ દેત્રોજ નજીક આવેલી ઐતિહાસિક ગેબી ટેંબાની જગ્યાના વિશાળ પરિસરમાં ક્ષત્રિય એકતા મંચના નેજા હેઠળ ચુંવાળ- 84 ક્ષત્રિય રાજપૂત સમાજની સામાજિક ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉદુભા ઝાલા ઝીંઝુવાડા, હરપાલસિંહ ધંધુકા, મહિપતસિંહ ઝાલા દાલોદ, જુવાનસિંહ સોલંકી વાસણા છનિયાર,મેતુભા, મનીષ સીંહ સોલંકી પ્રમુખ ચુંવાળ- 84 ક્ષત્રિય રાજપૂત સમાજના અષ્રણીઓ યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. પ્રાસંષિક સંબોધનમાં રૂપાલાના નિવેદનને વખોડી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા બુથ લેવલ સુધીની તૈયારી કરવા જણાવવામાં આવ્યું હતું.

દેત્રોજ ખાતે ક્ષત્રિય એકતા મંચના નેજા હેઠળ ચુંવાળ-84 ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચુંવાળ પંથકમાં 30મી એપ્રિલના રોજ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે
  • રૂપાલા ના નિવેદન બાદ તેમની ટિકિટ રદ ન થતા તેમની સામે રાજપૂતોનો રોષ
  • ક્ષત્રિય સમાજ રૂપાલા વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે

દેત્રોજના ગેબી ટીંબાની જગ્યામાં ક્ષત્રિય એકતા મંચના નેજા હેઠળ ચુંવાળ-84 ક્ષત્રિય રાજપૂત સમાજની સામાજિક ચિંતન બેઠક યોજાઈ હતી. ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના પ્રચાર પ્રસાર માટે અને આગામી 30મી એપ્રિલના રોજ ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન સહિતના કાર્યક્રમો અને આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજપૂત સંકલન સમિતિના મંચ હેઠળ ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. રૂપાલા ના નિવેદન બાદ તેમની ટિકિટ રદ ન થતા તેમની સામે રાજપૂતોનો રોષ ભાજપ તરફ વળ્યો છે. તેવી જ રીતે ચુંવાળ- 84 ક્ષત્રિય રાજપૂત સમાજનો પણ રોજ શાંત થયો નથી. ઓપરેશન રૂપાલા બાદ હવે ઓપરેશન ભાજપની શરૂઆત કરી દીધી છે. ગુરૂવારના રોજ દેત્રોજ નજીક આવેલી ઐતિહાસિક ગેબી ટેંબાની જગ્યાના વિશાળ પરિસરમાં ક્ષત્રિય એકતા મંચના નેજા હેઠળ ચુંવાળ- 84 ક્ષત્રિય રાજપૂત સમાજની સામાજિક ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉદુભા ઝાલા ઝીંઝુવાડા, હરપાલસિંહ ધંધુકા, મહિપતસિંહ ઝાલા દાલોદ, જુવાનસિંહ સોલંકી વાસણા છનિયાર,મેતુભા, મનીષ સીંહ સોલંકી પ્રમુખ ચુંવાળ- 84 ક્ષત્રિય રાજપૂત સમાજના અષ્રણીઓ યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. પ્રાસંષિક સંબોધનમાં રૂપાલાના નિવેદનને વખોડી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા બુથ લેવલ સુધીની તૈયારી કરવા જણાવવામાં આવ્યું હતું.