દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Diu Accident: દીવના નાગવા રોડ પર રવિવારે (17મી મે) મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની એક કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતાં મધ્ય પ્રદેશના એક જ સિંધી પરિવારના પિતા અને સગા સગીર પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકની પત્ની અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોતાની નજર સામે જ પતિ અને એકના એક પુત્રને દમ તોડતા જોઈ વિલાપ કરતી માતા પર આભ તૂટી પડ્યું છે.
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

