દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી
Ahmedabad Airport Issues Advisory: દિવાળીના તહેવારોમાં ધસારો વધવાની સંભાવનાને પગલે મુસાફરોને ફ્લાઇટના સમયથી પૂરતા વહેલા પહોંચી જવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે. અમદાવાદ એરપોર્ટની એડવાઈઝરીમાં જણાવાયું છે કે, 'દિવાળીના તહેવારોમાં એરપોર્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો નોંધાઈ શકે છે. જેના કારણે મુસાફરોને સિક્યુરિટી સહિતની ઔપચારિક્તામાં પૂરતો સમય મળી રહે માટે એરપોર્ટમાં ફ્લાઈટના નિર્ધારીત સમયથી વહેલા પહોંચવા અનુરોધ છે' આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણયઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Airport Issues Advisory: દિવાળીના તહેવારોમાં ધસારો વધવાની સંભાવનાને પગલે મુસાફરોને ફ્લાઇટના સમયથી પૂરતા વહેલા પહોંચી જવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે. અમદાવાદ એરપોર્ટની એડવાઈઝરીમાં જણાવાયું છે કે, 'દિવાળીના તહેવારોમાં એરપોર્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો નોંધાઈ શકે છે. જેના કારણે મુસાફરોને સિક્યુરિટી સહિતની ઔપચારિક્તામાં પૂરતો સમય મળી રહે માટે એરપોર્ટમાં ફ્લાઈટના નિર્ધારીત સમયથી વહેલા પહોંચવા અનુરોધ છે'
આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.