દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત

Apr 28, 2026 - 06:00
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ  હાઇવે પર કાલોલ નજીક  મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાલોલ,વડોદરાના એક જ કુટુંબના સભ્યો રાજસ્થાન મરણ પ્રસંગમાં જઇને પરત આવતા હતા.   તે દરમિયાન મોડીરાત્રે  દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર પલટી ગઇ  હતી. કારમાં સવાર પાંચ પેકી ચારના કરૃણ મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો છે. 

મળતી માહિતી મુજબ, વડોદરાના તાંદલજા વિસ્તારમાં  રહેતા ખીંચી કુટુંબના પાંચ લોકો રાજસ્થાનના સિકર ખાતે મરણ પ્રસંગે રાખેલા ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. તેઓ વડોદરાથી શનિવારે સાંજે કાર લઇને રાજસ્થાન ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0