દારૂ ભરેલું કન્ટેનર બે દિવસ સુધી લઈને ફરતા હતા આખરે દુમાડ પાસેથી ઝડપાયું

વડોદરા જિલ્લા પોલીસે દારૂનો મોટો જથ્થો ભરીને જતું વધુ એક કન્ટેનર દુમાડ સાવલી રોડ પરથી ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્ર પાસિંગનું એક કન્ટેનર વડોદરાથી સાવલી તરફ જઈ આગળ જવાનું છે તેવી માહિતી જિલ્લા એલસીબીને મળી હતી જેના આધારે ગઈ મોડી રાત્રે વડોદરા સાવલી રોડ ઉપર દુમાડ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર મોહમ્મદ સાદાબ અમજદઅલી ખાન રહે શાંતિનગર રોડ અન્સારી મદીના મસ્જિદની બાજુમાં ભીવંડી જીલ્લો થાને મહારાષ્ટ્ર અને ક્લીનર અરબાઝ શકીલ અન્સારી રહે. કાપત તળાવ ઘૂંઘટનગર ભીવંડી જિલ્લો થાણે મહારાષ્ટ્રની પૂછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરતા હતા.

દારૂ ભરેલું કન્ટેનર બે દિવસ સુધી લઈને ફરતા હતા આખરે દુમાડ પાસેથી ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા જિલ્લા પોલીસે દારૂનો મોટો જથ્થો ભરીને જતું વધુ એક કન્ટેનર દુમાડ સાવલી રોડ પરથી ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. 

આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્ર પાસિંગનું એક કન્ટેનર વડોદરાથી સાવલી તરફ જઈ આગળ જવાનું છે તેવી માહિતી જિલ્લા એલસીબીને મળી હતી જેના આધારે ગઈ મોડી રાત્રે વડોદરા સાવલી રોડ ઉપર દુમાડ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર મોહમ્મદ સાદાબ અમજદઅલી ખાન રહે શાંતિનગર રોડ અન્સારી મદીના મસ્જિદની બાજુમાં ભીવંડી જીલ્લો થાને મહારાષ્ટ્ર અને ક્લીનર અરબાઝ શકીલ અન્સારી રહે. કાપત તળાવ ઘૂંઘટનગર ભીવંડી જિલ્લો થાણે મહારાષ્ટ્રની પૂછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરતા હતા.