થાનમાં એફ સેરા સિરામિક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ

- શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન- મોડી રાત્રે આગ લાગતા મોટી જાનહાની ટળી : મશીનરી, રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થયોસુરેન્દ્રનગર : થાન શહેરી વિસ્તારમાં આવેલી એફ સેરા સિરામિક કં૫નીમાં મોડીરાત્રે આગનો બનાવ બનતા દોડધામ મચી ગઇ હતી. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા મોટી દુર્ધટના ટળી હતી જ્યારે આગને કારણે મશીનરી સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.થાન ખાતે આવેલી 'એફ સેરા' સિરામિક ફેકટરીમાં રાતના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

થાનમાં એફ સેરા સિરામિક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

- મોડી રાત્રે આગ લાગતા મોટી જાનહાની ટળી : મશીનરી, રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થયો

સુરેન્દ્રનગર : થાન શહેરી વિસ્તારમાં આવેલી એફ સેરા સિરામિક કં૫નીમાં મોડીરાત્રે આગનો બનાવ બનતા દોડધામ મચી ગઇ હતી. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા મોટી દુર્ધટના ટળી હતી જ્યારે આગને કારણે મશીનરી સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.

થાન ખાતે આવેલી 'એફ સેરા' સિરામિક ફેકટરીમાં રાતના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.