તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Accident In Tapi: તાપી જિલ્લામાં ઉચ્છલ-નિઝર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
એક ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ
મળતી માહિતી અનુસાર, ઉચ્છલ અને નિઝરને જોડતા હાઈવે પર બે બાઈક પૂરપાટ ઝડપે સામસામે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

