તાપીના ગૌમુખ ધોધમાં ત્રણ મહિલા તણાઇ, 2નો આબાદ બચાવ, 1નો મૃતદેહ મહારાષ્ટ્રની સીમમાંથી મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
AI Image |
Tapi News: તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત ગૌમુખ ધોધમાં ગમખ્વાર ઘટના બની છે. નવસારીથી ફરવા આવેલી ત્રણ મહિલાઓ નાહવા પડતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી.
What's Your Reaction?