તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત

Sep 5, 2025 - 06:00
તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,મોડીરાતે તરસાલી બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે ડ્રાઇવરને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના થાણેમાં રહેતા વિજયભાઇ બેરમૈયા કરકેરા ( ઉં.વ.૫૫) હાલમાં તરસાલી બાયપાસ પાસે આધુનિક રોડ કેરિયર્સ નામના ટ્રાન્સપોર્ટમાં રહે છે. છેલ્લા છ મહિનાથી તે આધુનિક રોડ કેરિયર્સ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0