ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી અને જમાઈ બન્યા જામનગરના મહેમાન, લોખંડી સુરક્ષાનો મસમોટો કાફલો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Donald Trump Daughter Visits Vantara in Jamnagar: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ એક વિશેષ વિમાન મારફતે જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના આગમનને પગલે જામનગર એરપોર્ટથી લઈને મોટીખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ સંકુલ સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ સ્તરનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, તેઓ વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લેવાના છે.
એરપોર્ટથી મોટીખાવડી સુધી કડક બેરિકેટિંગ અને સુરક્ષા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

