ડાકોર પાલિકા વિસ્તારમાં 100 થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા

- પાલિકા અને વહીવટી તંત્રની બીજા દિવસે કામગીરી- હટાવેલા દબાણોને 8 ટ્રેક્ટરમાં ભરી પાલિકાની પાછળ મૂકાયા : ફ્લાયઓવર નીચેનો રસ્તો ખૂલ્લો કરાયોડાકોર : ડાકોર નગરપાલિકા દ્વારા બુધવારે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ૪૦૦ દબાણો દૂર કર્યા હતા. બીજા દિવસે ગુરૂવારે પણ મામલતદાર, તલાટી, સર્કલ અને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ, પાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી અને ૧૦૦થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા. ડાકોરમાં તંત્ર દ્વારા ગુરૂવારે પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી.

ડાકોર પાલિકા વિસ્તારમાં 100 થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પાલિકા અને વહીવટી તંત્રની બીજા દિવસે કામગીરી

- હટાવેલા દબાણોને 8 ટ્રેક્ટરમાં ભરી પાલિકાની પાછળ મૂકાયા : ફ્લાયઓવર નીચેનો રસ્તો ખૂલ્લો કરાયો

ડાકોર : ડાકોર નગરપાલિકા દ્વારા બુધવારે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ૪૦૦ દબાણો દૂર કર્યા હતા. બીજા દિવસે ગુરૂવારે પણ મામલતદાર, તલાટી, સર્કલ અને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ, પાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી અને ૧૦૦થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા. 

ડાકોરમાં તંત્ર દ્વારા ગુરૂવારે પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી.