જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો 'મરીન ડ્રાઈવ' ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ

Apr 23, 2026 - 14:00
જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો 'મરીન ડ્રાઈવ' ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: રીચી રોડ, રીડ રોડ, જોર્ડન રોડ કે તિલક માર્ગ આવાં નામ સાંભળીને કોઈ રિક્ષા કે ટેક્સીવાળો તમને ત્યાં લઈ જાય ખરો? પરંતુ તમને જાણીને નવાઈ થશે કે આ નામ આપણા અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા ગાંધી રોડ, રિલીફ રોડ તેમજ પ્રેમ દરવાજા રોડના છે. અમદાવાદના રસપ્રદ ઇતિહાસમાં આજે કેટલાક ખ્યાતનામ માર્ગ અને સ્થાપત્યની વાત કરીશું.

આશ્રમ રોડ અમદાવાદનો મરીન ડ્રાઈવ

સાબરમતી અને કોચરબ આશ્રમ જેવા બે ઐતિહાસિક સ્થળોને જોડતો તેમજ કાશીવિશ્વનાથ મહાદેવ સંન્યાસ આશ્રમ જેવી જગ્યા ધરાવતો આશ્રમ રોડ માત્ર એક રસ્તો નથી, પરંતુ શહેરની શાન અને ભવ્યતાનું પ્રતીક છે. એક સમયે આ આશ્રમ રોડને મુંબઈના મરીન ડ્રાઈવ જેવો ગણવામાં આવતો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0