જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા

Jul 17, 2025 - 11:00
જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીંબડી પોલીસ સ્ટેશન નજીક કૃષ્ણનગર સોસાયટીમાં 

લીંબડી પોલીસના નાક નીચે હોમગાર્ડ જવાન ક્લબ ચલાવતો હોવાની ચર્ચા ઃ રોકડ સહિત ૨.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

લીંબડી -  લીંબડી પોલીસ સ્ટેશન નજીક નાક નીચે ચાલતાં જુગારની ક્લબ પર સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે દરોડો પાડીને ગુડદી પાસાનો જુગાર રમતાં ૮ શકુનિઓ પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે ૪ શકુનિઓ નાસી છુટયા હતાં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0