જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા રવિવારે વહેલી સવારે એમ.જી. રોડ પર નશેબાજ વાહનચાલકની ટક્કરે જીવ ગુમાવનાર મહિલા આણંદની હોવાનું બહાર આવ્યું છે. મહિલા દર રવિવારે આણંદથી વડોદરા દર્શન કરવા આવતી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે સવા ચાર વાગ્યે માંડવીથી ન્યાયમંદિર તરફ જવાના રોડ પર અજાણ્યા વાહન ચાલકે એક વૃદ્ધાને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. પોલીસે દારૃના નશામાં કાર ચલાવતા ફોટોગ્રાફર હિતેનરાજેશભાઇ રાજપૂત, ઉં.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

