જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં એક પતિ એ પોતાના પત્ની ઉપર શંકા કુશંકા રાખીને પાવડા વડે હુમલો કર્યો હતો અને હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે પત્ની એ પોતા ના પતિ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના યાદવ નગર વિસ્તારમાં રહેતા પૂજાબેન દિનેશભાઈ કાળુ (32) ગઈકાલે સાંજે શાકભાજી લેવા ગયા હતા. અને ઘરે પરત ફરતા તેના પતિ એ તેણી ઉપર શંકા કુશંકા રાખીને ગાળો કાઢી હતી અને પાવડા વડે આડેધડ હુમલો કર્યો હતો. જેમાં પૂજાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા આવ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

