જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો

May 4, 2026 - 08:30
જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચૂંટણી પૂરી થતા જ મહાપાલિકા તંત્ર ત્રાટક્યું

ગરીબોના આવાસની 1.20 લાખ ચોરસ ફૂટ જમીન પર ખડકાયેલા ગેરેજ અને ભંગારના વાડા જેવા કોમશયલ બાંધકામો જમીનદોસ્ત

જામનગર: જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ શહેરના હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલી અબજોની સરકારી જમીન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0