જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપયોગ કર્યાનો આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વ્યાજખોરી, છેતરપિંડી અને દબાણપૂર્વક મિલકત કબજે કરવાની કોશિશનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલાએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ભારે ચકચાર મચી છે.
ફરિયાદી રશ્મીબેન ભીખુભાઈ ટાકોદરા (રહે.મેહુલનગર સીદ્ધીપાર્ક સોસાયટી, જામનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મકાન ઉપર પંજાબ નેશનલ બેન્કની આશરે 27 લાખ રૂપિયાની લોન ચાલતી હતી. આર્થિક સંજોગોને કારણે લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી સર્જાતા તેમના પતિના મિત્ર મારફતે ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ નામના શખ્સ સાથે ઓળખાણ થઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

